માનવ.
માનવ.
નામે માનવ, માનવતાથી એ દૂર કેટલો ?
ભળીને ટોળામાં બની જતો ક્રૂર કેટલો ?
માનવતાનું મ્હોરુંને,ભીતર આગ ભભૂકે,
શાંતિ સાદ સુણવા બનતો બધિર કેટલો ?
કરીને કરતૂત કાળા,હિંસાહોળી પ્રજાળે,
માનવ તરીકે ઈશને,હશે મંજૂર કેટલો?
નામે માનવ, માનવતાથી એ દૂર કેટલો ?
ભળીને ટોળામાં બની જતો ક્રૂર કેટલો ?
માનવતાનું મ્હોરુંને,ભીતર આગ ભભૂકે,
શાંતિ સાદ સુણવા બનતો બધિર કેટલો ?
કરીને કરતૂત કાળા,હિંસાહોળી પ્રજાળે,
માનવ તરીકે ઈશને,હશે મંજૂર કેટલો?