Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

બસ અમે તો

બસ અમે તો

1 min
13.8K


બસ અમે તો થોડુ જીવી લીધું,
આમ જીવન થોડુ ચાખી લીધું.

ગમતુ હતું જે,તે બધું ખુદાથી,
શરમ છોડી આજ માગી લીધું.

પ્રેમને લીધો અમે તો જાણી,
જાણવાનું આમ જાણી લીધું.

મોજથી જીવન વિતાવ્યું સુંદર,
જીવતરને આમ માણી લીધું.

જે મળ્યા તેને બનાવ્યા સ્નેહી,
'જશ' બધાને આમ ચાહી લીધું.


Rate this content
Log in