Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational Others

2  

Nisha Shah

Inspirational Others

આપણે આપણાં મિત્ર

આપણે આપણાં મિત્ર

1 min
134


આપણે આપણાંં મિત્ર,

આપણે આપણાંં દુશ્મન,


આપણે જ આપણાંનાં મિત્ર,

આપણે જ આપણાંંનાં દુશ્મન,


આપણાંના દુશ્મનનાં આપણે મિત્ર,

આપણાંના મિત્રનાં આપણે દુશ્મન,


આપણે ભૂલીયે જો આપણને,

તો ન રહે મિત્ર ન રહે દુશ્મન, 


જો આપણે થઈએ આપણાંંના,

તો જ આપણાં થાય આપણાંં,


અને એકાકાર થઈએ 

સૌ આપણે આપણાંંમાં

છે ને ભૂલભૂલામણી !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational