Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

5.0  

Bharat Thacker

Inspirational

નિખાર

નિખાર

1 min
326



કસોટી હોય છે જીંદગીનો ભાગ, એને આપવાનો લલકાર હોય છે,

પડકારોને તો મર્દાનગીથી આપવાનો પડકાર હોય છે,


આટલી મોટી જીંદગીમાં, આવે છે કેટકેટલાય પડકારો,

ક્સોટીઓ તો પોતાની જાતને નિખારવાનો દ્વાર હોય છે,


ડગ માંડ્યો તો પછી ક્યારેય પારોઠના પગલા ભરવા નહીં,

કસોટીઓથી ડરનાર જીંદગીનો ગુનેગાર હોય છે,


કુદરત પણ આપતી હોય છે સાથ હંમેશા બહાદુરોનો,

સાચા માણસોને તો સાથ આપતો પરવરદિગાર હોય છે,


લડો જાંબાઝ થઇને, કસોટી સામેની લડાઇ આરપાર હોય છે,

કસોટી સામે ઝૂમતા ઝૂમતા ઝઝૂમવું, એ સાચા સંસ્કાર હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational