Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

જીવનની અવસ્થા

જીવનની અવસ્થા

1 min
13.3K


દેહ ને દુઃખદર્દની બીક લાગે કેવી !

એથી બચવાની આશ જાગે કેવી !

રુંવેરુંવે ભર્યા છે વિષાણુ રોગના, 

શું થશે કહેવું કઠિન કે આગે કેવી !

બાળપણ વીત્યું માતૃપિતૃની છાયામાં 

ત્યાં યુવાની આવી જીવન બાગે કેવી !

વ્યસનને ફેશનમાં ગયા દિવસો વીતી ,

શનૈ: શનૈઃ પ્રોઢાવસ્થા તાકે કેવી !

વાર્ધક્ય વીત્યું કુટુંબના પ્રશ્નો કાજે,

ચોથી અવસ્થા રખેને તાગે કેવી !


Rate this content
Log in