Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Others

4.3  

Nana Mohammedamin

Fantasy Others

થવા ન દેતાં

થવા ન દેતાં

1 min
232


અહંકાર મારો કદી વધવા ન દેતાં,

'હું' ક્યારેય 'હું જ' થવા ન દેતાં...


ઈચ્છાઓ ક્યારેય મારી અતિશય થવા ન દેતાં,

'વ્યવસાયમાં' ક્યારેય 'બંધન' થવા ન દેતાં...


ઈર્ષાનો ઉછેર વધુ થવા ન દેતાં,

'સંબંધીઓને' ક્યારેય 'હરીફ' થવા ન દેતાં...


લોભ એટલો જન્મવા ન દેતાં,

'પૈસો' ક્યારેય 'પરમેશ્વર” થવા ન દેતાં...


નફરત એટલી થવા ન દેતાં,

'દોસ્ત' ક્યારેય 'દુશ્મન' થવા ન દેતાં...


ચિંતા વધુ કરવા ન દેતાં,

'ગમ્મત' ક્યારેય 'ગંભીર' થવા ન દેતાં...


ખુદાથી બસ એટલી જ દુઆ,

'નાનાની' મજાની જિંદગીને સજાની જિંદગી થવા ન દેતાં...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy