Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Others Romance

3  

Kinjal Pandya

Others Romance

ઠંડીસવાર હૂંફાળી રાત

ઠંડીસવાર હૂંફાળી રાત

1 min
301


ઠંડી સવારની શરુઆત થઈ છે

તારી યાદોની સાથે

હરેક પળ મારી વીતશે

રાત ની મહેંક સાથે


એજ ઠંડી રાત

અને તારો ઉષ્માભર્યો સહવાસ

કાના તું દૂર છતાં

પાસે હોવાનો એહસાસ

માણે છે તું પણ

યાદ આવું છું હું પણ


શોધે છે તારી પણ નજર મને

જાગતા ની સાથે જ યાદ

આવું છું હું પણ


છતાં માની લઉં છું

તારું બહાનું

વિતાવીશ આખો દિવસ

તારી વાતો માં

ફરી શરૂ થશે રાત રાધાની

હૂંફાળા સપનોમાં કુંજદીપ


Rate this content
Log in