મુક્તક મુફલિસી
મુક્તક મુફલિસી
દુર્દશા છે મુફલિસી છે "દુન્યવી કંગાલ" છે.
આવ કે તારા કલીમના જોવા જેવા હાલ છે.
રોજ એ પ્રશ્નો કરે છે જિંદગીમાં અવનવા,
પીઠ પર એક મુફલિસીના નામનો વેતાલ છે.
દુર્દશા છે મુફલિસી છે "દુન્યવી કંગાલ" છે.
આવ કે તારા કલીમના જોવા જેવા હાલ છે.
રોજ એ પ્રશ્નો કરે છે જિંદગીમાં અવનવા,
પીઠ પર એક મુફલિસીના નામનો વેતાલ છે.