Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

સ્ત્રી એટલે..

સ્ત્રી એટલે..

1 min
1.3K


અહલ્યા દ્રૌપદી સીતા તારા ને મંદોદરી આ પાંચ સતી
જેની આપણે પુજા કરીએ છીએ...
 
તેઓ એક
સારી પત્ની...
સારી માતા...
સારી બહેન...
સારી પુત્રી...
સારી મિત્ર...
સારી સારી સારી.. હતી
 
આજે સારી ડોક્ટર.. એન્જિનીયર..
વકીલ.. શિક્ષક... વગેરે વગેરે...
બને છે એ ખુબ જ ખુશીની વાત છે
પણ સાથે સાથે એ પણ વિચાર જો..
 
કે હું...
જીજાબાઈ... શકુંતલા...
તારામતી... કુંતા...
વગેરે વગેરે...
ક્યાંક મટી તો નથી જતીને?
 


Rate this content
Log in