Khvab Ji
Others
"વરસવું"
અને"તરસવું"
એ બન્ને
શબ્દો વચ્ચે,
એક અક્ષર નો
નહીં, પણ
એક અર્થ નો
તફાવત છે !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ