અખાત.
અખાત.
ધીમે તો ધીમે,
શરૂઆત કર,
નાની તો નાની,
રજૂઆત કર,
રંગો હારે લઈ,
નવી ભાત કર,
કરમ કરે રાખ,
ઊંચી જાત કર,
દુઃખ આવે જો,
દુઃખને માત કર,
ઊંચે દેખીને તું,
મનની વાત કર,
લાગણીઓ લઈ,
હૈયે અખાત કર.
ધીમે તો ધીમે,
શરૂઆત કર,
નાની તો નાની,
રજૂઆત કર,
રંગો હારે લઈ,
નવી ભાત કર,
કરમ કરે રાખ,
ઊંચી જાત કર,
દુઃખ આવે જો,
દુઃખને માત કર,
ઊંચે દેખીને તું,
મનની વાત કર,
લાગણીઓ લઈ,
હૈયે અખાત કર.