Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

4  

Pragnesh Patel

Others

ભવસાગર તરી બેઠા

ભવસાગર તરી બેઠા

1 min
14K


પરીચીત થયો જગતથી પણ વંચિત ખુદથી રહી  ગયો,
આપી ઓળખ પોતાની પણ સ્વતંત્રતા ભૂલી  ગયો.

ઉન્માદ પણાંને મારા ગાંડપણ સમજી બેઠા,
હસતો હતો હું ખુદ પર ,લોકો માથે ઓઢિ બેઠા.

હતી વાતોમાં મારી કુતૂહુલતા, પણ મર્યાદામાં જઈ બેઠા.
લીધી મજા રાત આખી, ને સલાહ સુધરવાની દઈ બેઠા ....

નથી અહીં ભિન્ન કોઈ કોઈનાથી ,આતો ખોટો વ્હેમ લઈ બેઠા.
નથીં મૂલ્ય અમારે મન કોઈ વાતનું ,એટલે હૃદય ખાલી કરી બેઠા.

આ તો છે મોજ માત્ર નિજાનંદની , હૃદયે અમે તેને લઈ બેઠા.
જેને માણી ડૂબકી એની , એ ભવસાગર તરી બેઠા.


Rate this content
Log in