આંધળી ચર્ચા
આંધળી ચર્ચા
તેજ વિરોધી
મુદ્દો ચર્ચતા લોકોને
કંઈ સાચું
દેખાતું નથી...!
કેમ કે, અંધારું
એવા લોકો માટે
સાર્વજનિક
અંધાપો છે...!
તેજ વિરોધી
મુદ્દો ચર્ચતા લોકોને
કંઈ સાચું
દેખાતું નથી...!
કેમ કે, અંધારું
એવા લોકો માટે
સાર્વજનિક
અંધાપો છે...!