Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Drama

3.2  

Chetan Gondalia

Drama

વરસાદમાં

વરસાદમાં

1 min
390



...ભીંજવ્યા વિના જ

સરી પડે છે,

ફોરાં.


વસ્ત્રો પલળે ખાલી

અંતર, મન,

કોરા-કોરા !!


Rate this content
Log in