સંવેદના જોઈએ
સંવેદના જોઈએ
1 min
1.3K
લાગણીને પામવા સંવેદના જોઈએ
સપનાને પામવા સફળતા જોઈએ
પ્રસિદ્ધિને પામવા પુરુષાર્થ જોઈઅે
ચાહતને પામવા પ્રારબ્ધ જોઈએ