Drama Inspirational
નવા વર્ષના
નિલગગનમાં ઉગતા
સૂરજના સોનેરી કિરણોની
સાખે સાખે....
આવોને આપણે
પગલાં સાથે પાડીએ....
પ્રેમભીની હુંફથી,
ક્ષણ બધી આનંદથી,
એક બીજાના વ્હાલથી...
આવોને...
બનાવીએ જીવન
નંદનવન.......