Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Seema Gosai

Others

3  

Seema Gosai

Others

નહીં મળું

નહીં મળું

1 min
6.9K


એય, આમ તું મને ક્યાં છે શોધે?
હું શબ્દોમાં નહીં મળું.

આંતર મનમાં ઝાંખ મને,
હું નયનમાં નહીં મળું.

ઓગળ મુજમાં ઝાકળ બનીને,
હું માટીમાં નહીં મળું.

પેટાવ આત્માનો દીવો,
હું પ્રકાશમાં નહીં મળું.

થા વિલીન મુજમાં હવે તું,
હું હસ્તરેખામાં નહીં મળું.

સાગર-સરિતાનું મિલન આપણું,
પણ હું ભીનાશમાં નહીં મળું.


Rate this content
Log in