Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sharad Seta

Inspirational Romance

3  

Sharad Seta

Inspirational Romance

છું અહીં

છું અહીં

1 min
6.9K


લાગણીનાં પંથમાં કેવો ફસાયો છું અહીં;
બોજ નીચે પ્રેમનાં આજે દટાયો છું અહીં!

શું રહી ને  ફાયદો સંસાર સાગરમાં હવે?
જાતથી મારી હવે હું ખુદ પરાયો છું અહીં!

ક્યાં હતો હું કવિ? જુઅો દોસ્તો દશા તો આ હવે;
વાદળો ઈર્ષા તણાને હું છવાયો છું અહીં!

અેક આશા નામની રાખી અમે પણ ખેલ જો;
ચોપડે આ આશિકીનાં હું છપાયો છું અહીં!

લાગણી રાખી હતી અનહદ "શરદ" મેં માનજો;
પ્રેમનાં આ માપમાં તો પણ મપાયો છું અહીં!


Rate this content
Log in