Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others Romance

3  

Prahladbhai Prajapati

Others Romance

મિલન ભૂલે સમય સ્થાન પરિધાન

મિલન ભૂલે સમય સ્થાન પરિધાન

1 min
13.9K


સર્વે ક્ષતિ વહાલ મુલે અંકાય  

પર્વ મિલન ભૂલે ઘર જાત કજાત 


ન મળ્યાનાં અભાવે અતૃપ્તતા અંકાય  

સંતૃપ્તતા શોધે ગુણિયલ જાત મરજાત 


વિહવળતા ચૌરાહે ચડી ગામ ગજાવે  

શોધે ખૂણા જયાં બે દિલ એક થૈ એકાંત


ન આવવાના હેવાલને રદિયો ન આપે 

ઈંતજારની બે નદિયોં તોડે ખડગ ખાન


આંખોનાં અંતર ઘટે નજર સામે નેણ

ધબકારે દિલ ભૂલી સ્થાન ભાન ભવન


મિલન પણું ઘેરી વળે ચોમેર ભમે અંધાર 

પાગલ પણું પીગળે ન બરફ ન વરસાદ 


મળ્યા પહેલોની આડ સંધિ થૈ સરન્ડર   

મિલન ઘડી ભૂલી સમય સ્થાન પરિધાન  


Rate this content
Log in