"સ્વાગત"
"સ્વાગત"
1 min
359
નથી ઓળખતા તમને ,
કે નથી જાણતા તમે ક્યાંથી આવ્યા છો ?
જાણીએ છીએ માત્ર એટલું જ કે તમે
સંદેશો પ્યારનો લઈને આવ્યા છો !!