Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Suresh Patel Samay

Others

2  

Suresh Patel Samay

Others

મારી માતૃભાષા

મારી માતૃભાષા

1 min
7.0K


તારું મારી સાથેનું વર્તન તારી ભાષા
મારું તારા પ્રત્યેનું મૌન મારી માતૃભાષા

તારી મને જોવાની ટેવ તારી ભાષા
મારી તારા પ્રત્યેની નજર મારી માતૃભાષા

તારી સમજણ તારી ભાષા
તને હું ન સમજાઉ અને
તું સમજી જાય એ મારી માતૃભાષા


Rate this content
Log in