Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupali Choksy

Romance

1.1  

Rupali Choksy

Romance

પ્રેમની નવી રીત

પ્રેમની નવી રીત

1 min
7.1K


ઈંટ સિમેન્ટનાં મકાન આ શહેરમાં

પથ્થર બની ગયો આદમી શહેરમાં

 

ફૂલો બન્યાં કૃત્રિમ આ શહેરમાં

સુંગધની જગ્યા પરફ્યુમ શહેરમાં

 

પથ્થર બની દેવ પૂજાય આ શહેરમાં

દેવ તુલ્ય માબાપ રખડે છે શહેરમાં

 

પ્રેમ સીમિત રહી ગયો આ શહેરમાં

અહેસાસ પ્રેમનો what's up પર શહેરમાં

 

મિત્રો બને facebook પર આ શહેરમાં,

બંધન છૂટે પ્રીતનાં, શું કરૂ શહેરમાં?

 

 

 


Rate this content
Log in