Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jaydeep Dave

Others

3  

Jaydeep Dave

Others

જીવનનાં મૂલ્ય

જીવનનાં મૂલ્ય

1 min
13.2K


શબ્દોનો હું રક્ષક છુ,
સાહિત્યનો તારણહાર,
બંધ પાનાઓમાં અડીખમ છું,
બાળકોનાં ઘડતરનો પાયો છું,
કિંમતોમાં વેચાઇ જાવ છું દુકાને દુકાને,
ભરપાઈ કરી આપી છું જીવનનાં મૂલ્યોથી,
ભરેલો છે અણમોલ ખજાનો મારા હદયમાં ,
વાંચો તો જીવનરૂપી કંચન નહી તો પસ્તીરૂપી કથીર


Rate this content
Log in