Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

યુવાનીનું ઉફાન..

યુવાનીનું ઉફાન..

1 min
6.3K


દર્દના દરીયામાં 

તકલીફોનું તોફાન છે

અજંપાની આગ પર 

યુવાની નું ઉફાન છે

આજે નહિ કરો તો 

કાલનો શું ભરોસો...?

કર્મના કેન્દ્રમાં જ 

વૃદ્ધ પણ યુવાન છે

બસ પાંખો ફડફડાવીને 

એક વાર ઉડી જા

પછી તું છે ને તારું 

અંતહીન આકાશ છે

પક્ષીની આંખમાં જ 

મંઝીલો હોય છે "પરમ"....

બસ..!! પછી તુંજ અહી 

"પાગલ" અર્જુન છે....!!


Rate this content
Log in