Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance Classics Tragedy

2  

Shaurya Parmar

Romance Classics Tragedy

નથી

નથી

1 min
7.1K


ઘણા દીવડાં પ્રગટાવ્યા,

પણ એ ઉજાશ નથી

હોય રાત કે પ્રભાત,

અનેરો પ્રકાશ નથી

ફૂલ અને તોરણ છે,

પણ એ સુવાસ નથી

વાનગીઓ અપાર છે,

પણ એ મિઠાશ નથી

કુટુંબ, સગા ને મિત્રો છે,

પણ કોઈ ખાસ નથી

ઘર, ગાડી ને પૈસા છે,

પણ એનો વાસ નથી

બધું જ છે મારી પાસે,

બસ હૈયે હાશ નથી

તું પાછી આવી જાય,

બીજી કોઈ આશ નથી.


Rate this content
Log in