Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

આવી ભળી છે,,,

આવી ભળી છે,,,

1 min
13K


જાત મારી જાતમાં આવી ભળી છે,
જાતે આવી જાત પર, કેવી  મળી છે.

શ્વાસ માં ગુંજી રહી  સરગમ બનીને,
એક ઈચ્છા મારી એ  રીતે  ફળી  છે.

વ્યસ્ત છે એ  વ્રુક્ષ મસ્તીની પળોમાં.
બેફીકર  થઈ વેલ ડાળીને   વળી  છે.

હું  વિચારોને વિચારીને  વિચારું ,
ખાનગીમાં વાત  મારી સાંભળી છે.

નીકળીને લ્યો,કળીથી  મ્હેક મ્હેકે,
રાતરાણીની સવારી નીકળી  છે


Rate this content
Log in