વડપણ
વડપણ
વડપણ મેલી વસ્તુવિચાર,
તન તપાસી રહે સંસાર;
કોઇ વર્ણ વેષ અહંકારે મરે,
વહાન સોનાનું તે નવ તરે;
એક મિશાલે બ્રહ્મા કીટ,
જોઇ વિચારી અખા ગુરુ મીટ. ૨૩૦
વડપણ મેલી વસ્તુવિચાર,
તન તપાસી રહે સંસાર;
કોઇ વર્ણ વેષ અહંકારે મરે,
વહાન સોનાનું તે નવ તરે;
એક મિશાલે બ્રહ્મા કીટ,
જોઇ વિચારી અખા ગુરુ મીટ. ૨૩૦