કાવ્ય છું, હવ્ય છું
કાવ્ય છું, હવ્ય છું
1 min
352
ન લખાયેલું
અછાંદસ કાવ્ય છું !
'ને પ્રેમાગ્નિના
યજ્ઞમાં કદીયે
ન હોમાયેલું હવ્ય છું !