Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirti Rathod

Others

3  

Kirti Rathod

Others

કોઈ ક્યાં તારી તોલે આવે .

કોઈ ક્યાં તારી તોલે આવે .

1 min
13.4K


મા કદી  કોઈ ક્યાં  તારી તોલે આવે,
તુજ તો હર બાળ ને મન બહુ ભાવે.

જન્મ દીધો તેં તો હર અંશને જગમાં,
તુજ તો જીવના હર ધબકારે ધાવે.

સર્જનહારનું તુજ તો સર્વોત્તમ સર્જન,
તુજ ચરણોમાં તો ઈશ પણ શીશ  નમાવે.

નવ નવ મહિના ગર્ભે પિંડ ધરીને ,
તુજ તો જગને નવસર્જનથી સજાવે.

જગે  કોઈ ન ચૂકવી શકે તુજ ઋણ.
મા કદી કોઈ ક્યાં તારી તોલે આવે .


Rate this content
Log in