Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Others

3  

Shaimee Oza

Others

અવસર આંગણે આવ્યો

અવસર આંગણે આવ્યો

1 min
309


કાલે આનંદ આંગણે હતો,

ક્રિકેટ કેરો અવસર હતો,


રમતના નામે મજાની જંગ હતી,

કોણ કોનો બાપ, કોણ વીર,

કોણ કાયરનો ફેસલો હતો,


કાલની જંગે ભારતીઓને 

હરખે ઉછાળ્યા, તો પાકિસ્તાનને

ફુટે ફુટે રડાવ્યા, ક્રિકેટનો આંનદ 

અનેરો હતો,


કાલે ભારતે છગ્ગા ચોકકા લગાવી,

રનને વધારી ભારતને જીત અપાવી,

ભારત ભારત કહીને મેદાન ગુંજાવ્યુ,


ધન્ય છે ભારત માના બેટા રોહીત શર્માને,

વિરાટ કોહલીને, શેર પુતર ધોનીને,

ને પાકિસ્તાનીના મોં,

જોવા જેવા બનાવ્યાં, 

કાલનો હરખ મજાનો હતો,


એક શેર તો પાકિસ્તાનીને 

અંદરથી હલાવી આવ્યો હતો,

ને મારા ક્રિકેટર ભાઈઓ, 

તમે તો પાકિસ્તાનને મેદાન બહાર ફેકયું,


વાહ મારા વીરા ઓ જય હો ભારત મા તારી,

આ પવિત્ર ભૂમિ આવા શેરોથી ભરેલી છે,

આનંદ અનેરો હતો,


આપણા મિત્ર અફઘાની એ,

પાકિસ્તાનને મેદાન માં ધોયું,

ને હવે ભારતના શેરો એ બાકી,

પુરી કરી કમી, જય હો ભારત માની.


ઓય પાકિસ્તાની હરામ પટ્ટીના

ખેલમાં હારજીતને,

જીવન જંગ બનાવશોમાં,

પ્રેમ શાંતીથી રહેજો,


આ ભારતીય દીકરીની વિનંતી છે,

તમે નાદાન ગંદા બચ્ચા છો,

બાપ સાથે હરામી કરશો તો રસ્તે રખડી પડશો,


પાકિસ્તાન સારો દેશ બને,

તે પરિશ્રમે લાગી જાવો ભેરુડા,

તમારી હરામગીરી નિર્દોષ આવામ ભોગવે,


ઉપરવાળથી ડરીને નીતી સારી રાખો,

બાપ સાથે બદલો તમને ભારે પડી જશે,

પાગલ બાળકો, આ ક્રિકેટ જંગ છે,

હાર જીત તો થતી રહે,


કાલે આનંદ આંગણે હતો,

ક્રિકેટ કેરો અવસર હતો.


Rate this content
Log in