Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

લહેર ....મોજું

લહેર ....મોજું

1 min
1.3K


વાતાનુકુલિત ઓફિસમાં તારો વિચાર આવતા..
મારા સમગ્ર શરીરમાં એક હોટવેવ પ્રસરી જાય..
મારા માથે તારી યાદ પ્રસ્વેદ બની ટપકવા લાગે...
આ તારા પ્રેમની જ અસર ને?
તારી યાદોના ઝાંઝવા ગરમીમાં શીત લહેરખી બની વીંટળાઈ જાય.
તો કયારેક તારા ઉચ્છવાસવાસની ગરમી અચાનક મારા બદનમાં અનુભવાય.
 
હું હંમેશા તારી યાદોના મોજામાં તણાયે જઉં..
તારા પ્રેમના દરિયાની લહેરોમાં વહેતો રહું..
તારા બાહુપાશમાં બંધાયેલ..
તારા અધરામૃતને માણ્યા કરું..
 
મને વહેવા દઈશ ને નિરંતર તારી પ્રેમની લહેરમાં.
તારી લાગણીના ધસમસતા પુર જેવા આ મોજામાં..
 
ચાલ તરીના શકીએ તો ડુબી જઈએ આજ એકમેકમાં..
બરાબરને પ્રિયે?


Rate this content
Log in