Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Children Stories Drama

3  

Shaurya Parmar

Children Stories Drama

ચાલો બધા તાળીઓ પાડો

ચાલો બધા તાળીઓ પાડો

1 min
405



આજે ચકલીએ બાંધ્યો છે માળો, 

ચાલો બધા તાળીઓ પાડો, 


દોરા તણખલાંથી સજ્જ આ મહેલ, 

એમાં ક્યાંય નહીં ખોટો દેખાડો...ચાલો બધા ! 


ઘરની શોભા બન્યો હવે એ માળો, 

કોઈ મહેમાન આવે ઘેર, તો બતાડો...ચાલો બધા ! 


હતું ઘર એકજ ને થયા એમાંથી બે, 

હવે પારેવડાંને, દાણા દઈ પ્રેમે જમાડો...ચાલો બધા ! 


જન્મશે નાનકડા જીવ અહીંયા, 

આ જીવ ને જીવથી સંભાળો...ચાલો બધા ! 


નાનકડા જીવો આશિષ ઈશ્વરના, 

ને તેને,હળવેકથી હેત દઈ રમાડો...ચાલો બધા ! 


Rate this content
Log in