સંબંંધ
સંબંંધ
ભાઈ પણ ભ્રાતા મારો શત્રુ પણ ભ્રાતા,
એ સમજણમાં જ છે સુખ, સંબંધ, શાતા...!
કોણ કોનું શું સગું?
કોનો શો સંબંધ છે?
એ મોતી તો
"સૌ સગાં"ની
છીપમાં અકબંધ છે......!
ભાઈ પણ ભ્રાતા મારો શત્રુ પણ ભ્રાતા,
એ સમજણમાં જ છે સુખ, સંબંધ, શાતા...!
કોણ કોનું શું સગું?
કોનો શો સંબંધ છે?
એ મોતી તો
"સૌ સગાં"ની
છીપમાં અકબંધ છે......!