Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થઈ જવું;
થઈ જવું;
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.8K    5


Content Ranking

અક્ષર અમાસ થાય કે સ્વિચઓફ થઈ જવું;
ઝાંખો ઉજાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

સુવાક્ય સમ અગર બને કાવ્યપંક્તિ એક પણ,
સ્હેજે રકાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

શ્વાસો મળ્યા છે કોઈને જો કારણે વિના વિલંબ,
દુર્બળ ને દાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

આ શાન્ત; શાન્ત;શાન્ત જળ ભીતરે ય શાન્ત હો;
ત્સુનામી ત્રાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

લીલાશ ઓઢી રોજ લીલાં ય લાગતાં રહો;
સૂકું જો ઘાસ થાય કે સ્વિચઓફ થઈ જવું.

અક્ષર ઉજાસ શબ્દ અંધાર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..