સુખ-દુખ
સુખ-દુખ
1 min
1.8K
દુઃખ ત્યાં સુધી દુઃખ રહે છે
જયા સુધી સમર્થન
એને મળતું નથી
સુખ જીંદગીમાંથી
જ્યારે વિદાય લે ત્યારે
એ દુઃખ બની જાય છે