Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

તે પહેલાં આવીજા

તે પહેલાં આવીજા

1 min
6.8K


રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા,
યાદ ઓગળી જાય તે પહેલાં આવીજા.

ક્યાં લગી જોવડાવીશ રાહ આમ તું,
સપનાં ઊંઘી જાય તે પહેલાં આવીજા.

રોજ બેસીને તને યાદ કર્યા કરુંં છું,
આશા કરમાઈ જાય તે પહેલાં આવીજા.

ખબર નથી પડતી શું રોકે છે આવતાં,
મન મુરજાઈ જાય તે પહેલાં આવીજા.

નભના તારલા પણ કંટાળ્યાં છે હવે 'જશ',
એ બધા સંતાઈ જાય તે પહેલાં આવીજા.


Rate this content
Log in