Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

એમ કરે છે

એમ કરે છે

1 min
1.3K


કરવા ખાતર પ્રેમ કરે છે
તમે જાણો છો એ કેમ કરે છે?
 
કોઈને ખબર નહી એમ કરે છે
અંતે તો હું કહું તેમ કરે છે
 
એટલે જ મને પ્રેમ કરે છે
કોનું નામ આપું એમ કરે છે?
 
રાધા કૃષ્ણની જેમ કરે છે
પુછતા નહીં તકલીફ કેમ કરે છે
 
બસ આખો જગત વ્હેમ કરે છે
એટલે જ મને પ્રેમ કરે છે


Rate this content
Log in