Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Others

5.0  

Ramesh Patel

Others

આજ ત્રિરંગો હરખે

આજ ત્રિરંગો હરખે

1 min
6.9K


નીલવર્ણું ચક્ર અમારું, પ્રગતિ તણું પયગમ્બર,
જયહિન્દ જયઘોષ બુલંદી, ગાજે સપ્ત સમંદર.

ધરી હામ લડશે લડવૈયા, જય જય જોમ અમારું,
ધૂળ ચાટશે આતંકી ઓળા, સ્વાભિમાન ત્રિરંગા તારું.

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં,
નહીં ભૂલીએ બલિદાનો વીરા, અમર જ્યોત અજવાળાં.


Rate this content
Log in