Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Parmar

Others

4  

Vishal Parmar

Others

તું પણ ને હું પણ

તું પણ ને હું પણ

1 min
13.6K


નથી આવતી ઊંઘ તને પણ ને અહીં જાગુ હું પણ...

શું આ હશે પ્રેમનો ઉપવાસ એટલે જ કરીએ છીએ જાગરણ....

છે ત્યાં વેદના તને પણ ને અહીં તડપુ છુ હું પણ...

શું આ હશે નસીબ આપણું કે છે વેદનાનું આવરણ...

રડતી તો નથી ને તું કે અહીં આંખો છલકાય મારી પણ...

શું આ વરસે છે ધોધમાર વરસાદ કે છે અનરાધાર શ્રાવણ...

આવને બેસીએ કે જ્યાં ના હોય તું પણ કે હું પણ...

શું એવુ ન હોઈ શકે મિલન કે જેને કહીએ સગપણ....


Rate this content
Log in