શસ્ત્રોની સંસદ
શસ્ત્રોની સંસદ
1 min
6.8K
શસ્ત્રોની
સંસદમાં,
તલવાર
શાસક પક્ષ છે,
અને ઢાલ
વિપક્ષ...!
અને ---
શાસ્રોની સંસદમાં
ઢાલ શાસક પક્ષ,
તથા તલવાર
વિપક્ષ...!