Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Tragedy

3  

Bindya Jani

Tragedy

ખબર ન હતી

ખબર ન હતી

1 min
510


તમે મને મળ્યા હતા, એ વાત સાચી

આમ જુદા પડી જશો, ખબર ન હતી.


સહિયર પંથે ચાલ્યા હતા, એ વાત સાચી

આમ સાથ છોડી દેશો, ખબર ન હતી


તમે મને યાદ આવો છો, એ વાત સાચી

આમ મને ભુલી જશો, ખબર ન હતી.


કવિતા લખું છું એ વાત સાચી,

શબ્દો તમે બની જશો, ખબર ન હતી


તેજબિંદુ બની હતી એ વાત સાચી,

તેજ મારું લઈ જશો, ખબર ન હતી


મિત્રતાના સંબંધો હતા એ વાત સાચી,

પણ ખોખલા નીકળશે, ખબર ન હતી.


Rate this content
Log in