Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kirti Rathod

Others

3  

Kirti Rathod

Others

સર્જનહારનું સર્વોત્તમ સર્જન

સર્જનહારનું સર્વોત્તમ સર્જન

1 min
6.9K


મા કદી કોઈ ક્યાં તારી તોલે આવે,
તુંજ તો હર બાળ ને મન બહુ ભાવે.

જન્મ દીધો તેં તો હર અંશ ને જગમાં,
તું જ તો જીવના હર ધબકારે ધાવે.

સર્જનહારનું તું જ તો સર્વોત્તમ સર્જન,
તું જ ચરણોમાં તો ઈશ પણ શીશ નમાવે.

નવ નવ મહિના ગર્ભે પિંડ ધરીને,
તુજ તો જગને નવસર્જનથી સજાવે.

જગે કોઈ ન ચૂકવી શકે તું જ ઋણ.
મા કદી કોઈ ક્યાં તારી તોલે આવે.


Rate this content
Log in