Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

મહોબબતના ખંડેરનો અભિષેક

મહોબબતના ખંડેરનો અભિષેક

1 min
6.9K


એને જે દરિયાના પાણી ઉપર લખ્યું તું...
કે હું તને પ્રેમ કરું છું...
ને એજ દરિયાના મોજાઓ ઉછળી ઉછળીને
ન જાણે કેટલાં જન્મોથી
એજ પત્થરની શીલા સાથે આજેય અથડાય છે...
કે જેના ઉપર મેં એનું નામ લખ્યું તું...
જાણે મહોબ્બતના ખંડેર નો
અભિષેક ન થઇ રહ્યો હોય!


Rate this content
Log in