Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

શું કરીએ ?

શું કરીએ ?

1 min
6.9K


ક્યાં કશું માગ્યું હતું,

ખોટુ તોય લાગ્યું હતું.

આંસુઓ સંતાડવા,

દોડતું ભાગ્યું હતું.


પાલવે સપનાં ભરી,

રાતભર જાગ્યું હતું.

કેટલું મથ્યા, જરી,

માંડ તે ઊંધ્યું હતું,


શું કરીએ, બોલ 'જશ',

પ્રેમનું ભૂખ્યું હતું.


Rate this content
Log in