Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કરી લે
કરી લે
★★★★★

© Mukesh Dave

Others

1 Minutes   13.4K    5


Content Ranking

ઓ સમય તું પણ વાર કરી લે,
ઘા ભલેને દસ - બાર કરી લે.
 
ત્રાંસકે મારી જાત ધરી છે,
પાર આ કે ઓ - પાર કરી લે.
 
હું તને ક્યારે કેદ કરું છું ?
પાંખ છે ને? વિસ્તાર કરી લે.
 
જીતવું મુશ્કેલ લાગે તને તો,
હારનો તું સ્વીકાર કરી લે.
 
હું જ ખુદ ફરું છું થઈને કફન,
મોત પણ છો ને પડકાર કરી લે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..