Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Romance Tragedy

3  

Pinky Shah

Romance Tragedy

ઝાકળ ભીની તારી યાદોં

ઝાકળ ભીની તારી યાદોં

1 min
7.3K


ઝાકળ ભીની તારી યાદોં,

અપાવે યાદ સાથે જીવ્યાની

મોસમ ખિલેલી તારી સાથે

આયખું આખુંયે સાથ જીવ્યાની સનમ

એકલા મૂકી મને ક્યાં ચાલ્યા !


આપ વિના મળે અગર જો મહેલ

તો યે શું કામ નું જ્યાં તારા

ના હોવની શૂન્યતા ઠેર ઠેર ફેલાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance