Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Classics

3  

Jaydip Bharoliya

Classics

ભારતની ભુમી

ભારતની ભુમી

1 min
492

ગાંધી જ નહીં, આ સરદારની પણ ભૂમિ છે

યુધિષ્ઠિર જ નહી, આ અર્જુનની પણ ભૂમિ છે

અહીંસા જ નહી, આ ન્યાયની પણ ભૂમિ છે

વાત જ નહીં, આ પ્રહારની પણ ભૂમિ છે

તક આપે બદલવાની, બદલે તો ઠીક, નહીંતર

રાવણ માટે આ રામની પણ ભૂમિ છે

અહીં તીરનો જવાબ તલવારની ધાર આપે છે

આ વીર જ નહીં, આ મહાવીરોની પણ ભૂમિ છે

જ્યાં તીર જળપ્રવાહ અટકાવતું હોય, એવાં

આ ગુરુજ નહીં, શિષ્યોની પણ ભૂમિ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Classics