Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
છે જન્મ તથાગત
છે જન્મ તથાગત
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   13.7K    5


Content Ranking

છે જન્મ તથાગત, ને મરણ તથાગત;
છે કારણ તથાગત, ને વારણ તથાગત.
 
છે પ્રશ્ન તથાગત, તો નિવારણ તથાગત;
છે પ્રાણ તથાગત, તો અપ્રાણ તથાગત.
 
છે કામ તથાગત, તો અકામ તથાગત;
તે શરણ તથાગત, તો અશરણ તથાગત.
 
છે કર્મ તથાગત, તો અકર્મ તથાગત;
છે પૂર્ણ તથાગત, તો અપૂર્ણ તથાગત.
 
આ જળ તથાગત, ને પળ તથાગત;
આ ક્ષણ તથાગત, ને અક્ષણ તથાગત.
 
છે ધર્મ તથાગત, તો અધર્મ તથાગત;
છે વર્ણ તથાગત, તો અવર્ણ તથાગત.
 
છે મોક્ષ તથાગત, તો અમોક્ષ તથાગત;
તો ધારણ તથાગત, ને અધારણ તથાગત.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..