Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

મારા પપ્પા...

મારા પપ્પા...

1 min
6.9K


જગતમાં સૌથી ન્યારા છે,
મારા પાપા સૌથી પ્યારા છે.
મારા પપ્પા...

એકલતામાં એ અનેરા છે,
હરહંમેશ સાથ દેનારા છે.
મારા પપ્પા...

આંગણ તુલસી ક્યારા છે,
સાદું જીવન જીવનારા છે.
મારા પપ્પા...

દુખમાં સાથે ચાલનારા છે,
ખુશીઓ બધે વેચનારા છે.
મારા પપ્પા...

નથી શંકર પણ એ તારણહારા છે,
એ ખુદ ઝેર પીનારા છે.
મારા પપ્પા...


Rate this content
Log in