રમત
રમત
1 min
288
રમત છે જિંદગી તો રમી ગયા,
જગત છે બાજ આ તો ડરી ગયા,
ખુદાને સૌ જુઓ તો ભૂલી ગયા,
નયનથી આસું પણ લો સરી ગયા.
રમત છે જિંદગી તો રમી ગયા,
જગત છે બાજ આ તો ડરી ગયા,
ખુદાને સૌ જુઓ તો ભૂલી ગયા,
નયનથી આસું પણ લો સરી ગયા.